ભાભરમાં દિકરીના જન્મદિને ગરમ વસ્ત્રોનું વિતરણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-28 18:24:56
  • Views : 320
  • Modified Date : 2019-12-28 18:24:56

ભાભરના ઈશ્વરભાઈ લેબાભાઈ દેસાઇએ તેમની દિકરીના જન્મદિવસ નિમિત્તે ભાભરના ઊંડાઈ ગામની પેટાવર્ગ શાળાના બાળકોને સ્વેટર વિતરણ કરી જન્મદિનની ઉજવણી સેવાદિન તરીકે કરી હતી.જે માનવતા ગ્રુપના લાખાભાઈ દેસાઈ, જયેશભાઈ પ્રજાપતિ, ઈકબાલભાઈ, પરેશભાઈ ત્રિવેદી, મહેશભાઈ જોષી, પ્રકાશભાઈ પરમાર, અલ્પેશભાઈ જયસ્વાલ સહીત શાળાના આચાર્ય કિરીટભાઈ પટેલ તેમજ ભીખાભાઈ દેસાઈ હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News