વડગામ તાલુકાના શેરપુરા સે અને તાજપુરા વચ્ચે નદી ના પટ માં થી ૧૦ ફુટ અજગર પશુ ગળેલી હાલતમાં મળી આવતા વન વિભાગ દ્વારા રેસ્કુય કરી જંગલ માં છોડી મુકવામાં આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-04 11:21:49
  • Views : 870
  • Modified Date : 2021-10-04 11:21:49

વડગામ તાલુકાના શેરપુરા  અને તાજપુરા વચ્ચે સરસ્વતી નદીના પટમાં દસ ફુટ મહાકાય અજગર ગઇકાલે  બપોરના સમયે પશુ ગળેલી હાલતમાં મળી આવ્યો હતો ત્યારે  આજુબાજુના લોકોને જાણ થતાં લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા ત્યારે  તાજપુરા ગામના વતની  રેવાભાઈ પરમાર અને જગદીશભાઈ ચૌધરી દ્વ્રારા વન વિભાગને જાણ કરતાં પીલુચા રેન્જના વન અધિકાર  મલાજી ભગોરા અને તેમની ટીમ દ્વારા શેરપુરા  અને તાજપુરા વચ્ચે સરસ્વતી નદીના પટમાં થી દસ ફુટ મહાકાય અજઞર જે પશુ ગળેલી હાલતમાં મળી આવતા પીલુચા વન વિભાગની ટીમ દ્વારા મહાકાય અજગરનુ રેસ્કયુ કરીને જંગલમાં છોડી મુકવામાં આવ્યો હતો.

 

 

Download Our B K News Today App



Related News