પોલીસ લોકરક્ષક બની કેટલું કરે, બસ આ જ બાકી હતું..?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-04 11:28:37
  • Views : 404
  • Modified Date : 2020-09-04 11:28:37


કોરોના મહામારી વખતથી પોલીસની કામગીરી અને જવાબદારી વધી ગઈ છે. આ લોકરક્ષકોને ટ્રાફિક નિયમન કરવાથી લઈ ચોરી, લૂંટફાટ અને હત્યા જેવા અનેકવિધ ગુનાઓ તો ઉકેલવા જ પડતા હોય છે. પરંતુ નેતાઓની નગરીમાં
રાજકારણીઓની સલામતી અને આંદોલનમાં સલામતી કે બંદોબસ્તમાંથી ઊંચા નહીં આવતા જવાનો લોકડાઉનમાં જાણે
પોતે જ ક્વોરન્ટાઈન થઈ ગયા હતા..! પોતાના પરિવારને ભૂલી જનાર આ જવાનોએ વાહનો પકડ્યા.. અને બાકી હતું તો હવે સરકારના કાળાં ડીબાંગ ભ્રષ્ટાચારના કારણે રોડ ઉપર પડેલા ખાડાઓ પૂરવા પાવડા પણ પકડવા પડ્યા છે. પ્રજા માટે શ્રમ કરી રહેલાં આ વોરિયર્સને દિલથી સલામ..!!!   

Download Our B K News Today App



Related News