બેંકોના ખાનગીકરણ સામે બેન્ક કર્મચારીઓનો વિરોધ, મહા ગુજરાત બેન્ક એમ્પ્લોય એસોસિએશને વિરોધ નોંધાવ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-15 13:46:07
  • Views : 239
  • Modified Date : 2021-03-15 13:46:07

      અમદાવાદમાં બેંકના કર્મચારીઓએ હડતાળ પાડી વિરોધ નોંધાવ્યો છે. મહા ગુજરાત બેંક એમ્પ્લોય એસોસિએશન દ્વારા શહેરના લાલદરવાજા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જ્યા બેંકના કર્મચારીઓએ સરકારની નીતિ સામે નારાજગી દર્શાવી હતી અને બેંકોમાં રહેલી 146 લાખ કરોડની બચતો સીધી ખાનગી માલિકોના હાથમાં જશે તેવી ભીતિ દર્શાવી હતી.


Download Our B K News Today App



Related News