કોરોના કારણે બનાસકાંઠામાં પ્રથમ મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-27 14:21:56
  • Views : 1477
  • Modified Date : 2020-04-27 14:21:56

 બનાસકાંઠા....

કોરોના કારણે જિલ્લામાં પ્રથમ મોત

જગાણા ભાગળ ગામના 65 વર્ષીય મહિલા નું મોત

બનાસ મેડીકલ કોલેજ ની કોવિડ હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ

જિલ્લામાં કોરોના કારણે પ્રથમ મોત થતા ચકચાર

Download Our B K News Today App



Related News