બનાસકાંઠામાં ભાજપ-કોંગ્રેસ અને ઠાકોર સેનાના અપક્ષ ઉમેદવાર વચ્ચે જામશે ત્રી-પાંખીઓ જંગ..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-11 08:12:15
  • Views : 473
  • Modified Date : 2019-04-11 08:12:15

ઠાકોરસેનાના અધ્યક્ષ અને રાધનપુરના ધારાસભ્ય આજે આવશે બનાસકાંઠાના દિયોદરમાં  ..

કોતરવાડામાં ઠાકોરસેનાના અપક્ષ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના કાર્યાલયનો કરાવશે પ્રારંભ..

ઠાકોરસેનાના અપક્ષ ઉમેદવારના પ્રચાર માટે અલ્પેશ ઠાકોર જાહેર સભાને સંબોધન કરશે..

બનાસકાંઠામાં ઠાકોર સમાજના મત સૌથી વધુ હોવાથી ભાજપ-કોંગ્રેસ અને ઠાકોર સેનાના અપક્ષ ઉમેદવાર વચ્ચે જામશે ત્રી-પાંખીઓ જંગ..

Download Our B K News Today App



Related News