બનાસકાંઠા: ડીસામાં ફોરેસ્ટ વિભાગના વિદ્યાર્થીઓની રજૂઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-08-01 16:59:07
  • Views : 264
  • Modified Date : 2024-08-01 16:59:07

ડીસામાં ફોરેસ્ટ વિભાગના વિદ્યાર્થીઓની રજૂઆત થઈ . ફોરેસ્ટ વિભાગ દ્વારા લેવામાં આવેલી પરીક્ષા બાદ વિદ્યાર્થીઓનો વિરોધ. સ્પર્ધાત્મક પરીક્ષામાંથી CBRT  પદ્ધતિ નાબૂદ કરવી અને ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઈઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક્સ જાહેર કરવામાં આવે જેવા મુદ્દાઓને લઈ વિરોધ દર્શાવ્યો. ડીસા ખાતે 200થી વધુ વિદ્યાર્થીઓએ ડીસા મામલતદાર, નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી. 

Download Our B K News Today App



Related News