બનાસકાંઠા પોલીસની નવી પહેલ: લોકોને ઘર ઘર સુધી સાયબર ક્રાઇમ જાગૃતિ માર્ગદર્શન આપ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-30 15:45:39
  • Views : 499
  • Modified Date : 2020-11-30 15:45:39

સાયબર અવેરનેશ(જાગૃતતા)

·         OTPસંબંધીત જાગૃતિ

·         WITHOTP

·         Without OTP

·         પાસવર્ડ

·         ઓનલાઇન બૅન્કિંગ

·         સીમકાર્ડ બદલાવવું

·         મોબાઇલમાં આવતા લખાણવાળા અજાણ્યા S M S

·         ઓનલાઇન જોબ

·         ઇમેઈલ

·         સવેદનશીલ માહિતી

·         સોશિયલ મીડિયા

·         ફેસબુક

·         વ્હોટસએપ

·         તેમજ સાયબર ક્રાઇમ ના પ્રકારો વિષે માહિતી આપી હતી. 

આ બધી બાબતો માં આપણી પોતાની કોઈ પણ માહિતી SHARE ન કરવાની સલાહ આપી હતી.

(1)  કમ્પ્યુટર સ્રોત સાથે ચેડા કરવા

(2)  કમ્પ્યુટર સિસ્ટમમાંથી ઉઠાંતરી(હેકિંગ)

(3)  ફીશિંગ

(4)  સાયબર પોર્નોગ્રાફી

(5)  સ્પામીંગ]

(6)  સાયબર સ્ટોકીંગ

(7)  વેબસાઇટનો દેખાવ બગાડવો

(8)  સાયબર મની લોડરીંગ

(9)  સૉફ્ટવેર પાયરસી

(10)          સાયબર સ્પુફિંગ

(11)          Virus-વાયરસ

(12)          સાયબર ટેરેરીઝમ

(13)          ડોકસીંગ

(14)          IRC Crime- ઇન્ટરનેટ રિલે ચેટ ક્રાઇમ

(15)          Cyber Bullying- સાયબર બુલીંગ

(16)          Vishing / Voice plus Phishing-વિશિંગ

 


                  વગેરે જેવા ક્રાઇમ ના પ્રકારો સમજાવી લોકોને જાગૃત કર્યા હતા.  

           સાયબર ક્રાઇમ/છેતરપીંડી/બ્લેકમેઇલિંગના માધ્યમો

v  લિંક મોકલીને કરતી છેતરપિંડી

v  KYC ના બહાને ઠગાઇ

v  ATM Cloning હકેર્સ ના લાખો રૂપિયાની છેતરપિંડી

v  સોશિયલ મીડિયા પર લિંક શેર કરી લોભામણી જાહેરાત કરતી ઠગાઇ

v  SMS/E-Mail/Calling/Customer Care દ્વારા છેતરપિંડી

v  Just Dial/OLX માં ફેક પ્રોફાઇલ બનાવી થતું ફ્રોડ

v  એની ડેસ્ક/ટીમ વ્યૂઅર દ્વારા થતું ફ્રોડ

v  ક્રેડિટ કાર્ડ અને ડેબિટકાર્ડ વિશે કોલ કરીને

v  સોશિયલ મીડિયા દ્વારા બ્લેકમેઇલિંગ    

 

    

 

 

 

 

 

     

Download Our B K News Today App



Related News