પાટણમાં કોરોનાના કેસ આવતા બનાસકાંઠાના છત્રાલાથી સદરપુરના રસ્તાને કરાયો બંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-08 17:56:32
  • Views : 1132
  • Modified Date : 2020-04-08 17:56:32

બનાસકાંઠાના છત્રાલાથી સદરપુર ના રસ્તાને કરાયો બંધ....


પાટણથી ભીલડીની અવર જવર વધારે હોવાથી રસ્તો કરાયો બંધ....


પાટણમાં પાંચ કેસ કોરોનાવાયરસ આવતા બનાસકાંઠામાં ખતરો હોવાથી રસ્તો કરાયો બંધ ...


ભીલડી પોલીસનની સૂચનાથી રસ્તો કરાયો બંધ.

Download Our B K News Today App



Related News