બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલે સંસદ ભવનમાં ડીસા થરાદ 54 નંબર હાઇવે પર રેલવે ઓવર બ્રિજ બનાવવા માંગ કરી હતી..કારણ કે ગોઢા ફાટક પર પુલ બનાવવામાં આવે તો લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળી શકે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-31 11:38:45
  • Views : 432
  • Modified Date : 2022-03-31 11:38:45

બનાસકાંઠા જિલ્લાના ડીસા થરાદ 54 નંબર ના ફોર લાઈન હાઇવે પર ભીલડી સમદડી સેક્સન રેલ્વે લાઈન સ્થિત છે જેમાં ડીસા થરાદ હાઇવે પર ગોઢા ફાટક પર ઝડપથી ઓવરબ્રિજ બનાવવા માટે સંસદ પરબત પટેલે સંસદ ભવનમાં રેલવે વિભાગના મંત્રી પાસે માંગણી કરી છે છેલ્લા કેટલાય સમયથી પુલ માટે અવારનવાર રજૂઆતો કરવામાં આવે છે

 

બનાસકાંઠા જિલ્લાના સંસદ પરબતભાઇ પટેલે સંસદ ભવનમાં રેલ્વે મંત્રી પાસે ડીસા થરાદ ફોર લાઈન 54 નંબર હાઇવે પર આવેલા ગોઢા ફાટક પર ઝડપથી ઓર બ્રિજ બનાવવામાં આવે જેને રજૂઆત કરી છે રેલવે દ્વારા હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી જો કે ગુજરાત સરકારે મંજૂરી આપવામાં આવી છે પરંતુ રેલવે વિભાગ દ્વારા હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી છેલ્લા કેટલાય સમયથી પુલ બનાવવા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે જોકે આ હાઇવે પર પુલ બનાવવામાં આવે તો 3 જેટલાં તાલુકના ટ્રાફિક સમસ્યા થી ફાયદો થાય તેમ છે જેને લઈ બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ સંસદ ભવનમાં રેલવે મંત્રીને રજૂઆત કરી છે

Download Our B K News Today App



Related News