બનાસકાંઠામાં વધુ 5 કોરોના પોઝીટીવ દર્દીઓને આજે રજા આપવામાં આવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-14 10:25:29
  • Views : 2648
  • Modified Date : 2020-05-14 10:25:29

બનાસકાંઠામાં વધુ 5 કોરોના પોઝીટીવ દર્દીઓને આજે આપવામાં આવશે રજા

પાલનપુરની કોવિડ-19 હોસ્પિટલ માં સારવાર લઈ રહેલા દર્દીઓ ને આપવામાં આવશે રજા.

જિલ્લામાં અગાઉ 36 દર્દીઓ સાજા થતાં  અપાઈ છે રજા.

અત્યાર સુધી  3 દર્દીઓના નિપજ્યા મોત

હજુ પણ 40 કોરોના પોઝીટીવ દર્દીઓને પાલનપુરની કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર હેઠળ.

જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 84 પર પહોંચ્યો

Download Our B K News Today App



Related News