બનાસકાંઠામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંક 65 પર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-06 18:06:11
  • Views : 4346
  • Modified Date : 2020-05-06 18:06:11

જિલ્લામાં વધુ 14 કેસ કોરોના પોઝીટીવ

કાંકરેજ 6 સામઢી 3 દિયોદર 2 ધાનેરા 2 દાંતીવાડા - ડાંગીયા 1 માં કોરોના કેસ પોઝીટીવ

જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંક 65 પર પહોચ્યો 

જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો

ક્યાંથી મળ્યા કેસ...?

●હરેશ લક્ષમણભાઈ પરમાર
●વસંતીબેન હરેશ પરમાર
●નેહા હરેશભાઈ પરમાર
સામઢી નાઢાણીવાસ
●જગદીશ ત્રિપાજી ખાભુ
મોટી ડુંગડોલ ધાનેરા
●શાહરુખ સોકતભાઈ મુશલા
ધાનેરા
●સવિતાબેન ચૌહાણ
ડાંગિયા દાંતીવાડા
●સંતોકબેન ચુનીલાલ સોલંકી
ઉંબરી કાંકરેજ
●દિપક મોતીભાઈ મકવાણા
માનપુર (શિહોરી), કાંકરેજ
●રેવાભાઈ વાશીભાઈ દેસાઈ
રાનેર, કાંકરેજ
●વિશાલ પ્રતાપભાઈ ખાનપુરા
વડા, કાંકરેજ
●પ્રતાપભાઈ સુંડાભાઈ દેસાઈ 
ઇન્દ્રમાણા, કાંકરેજ
●વાઘેલા મનુભા બચુભા
વડા,કાંકરેજ
●ચિરાગ રાયચંદભાઈ પરમાર
સોની,દિયોદર
●કનુભાઈ પુનાભાઈ પરમાર
સુરાણા, દિયોદર

Download Our B K News Today App



Related News