બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ફરી તીડનું આક્રમણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-14 19:35:17
  • Views : 778
  • Modified Date : 2019-12-14 19:35:17

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માઠી દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે અને ખેડૂતો એક પછી એક કુદરતી આફતોનો સામનો કરી રહ્યા છે જેમાં બે દિવસ અગાઉ કમોસમી માવઠા બાદ ફરી આજે સરહદી વિસ્તાર વાવ તાલુકાના મીઠાવીચારણ ગામ ના ખેતરોમાં તીડ નું આક્રમણ થતાં ખેડૂતો ભયભીત બની ગયા છે. સ્થાનિક ખેડૂતો એ તાત્કાલિક જિલ્લા ખેતીવાડી અધિકારીને જાણ કરી હતી તો આ બનાવની જાણ થતાં જ વાવ તાલુકાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ તીડ પર દવાઓનો છંટકાવ કરવા માટે તંત્રને જાણ કરતાં જિલ્લા ખેતીવાડી અધિકારીએ આ મામલે કેન્દ્ર સરકાર ને જાણ કરી છે

Download Our B K News Today App



Related News