બનાસકાંઠા જિલ્લામાં કોરોનાથી વધુ એક મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-09 10:17:22
  • Views : 2835
  • Modified Date : 2020-05-09 10:17:22

થરાદના નારોલી ગામના વૃદ્ધનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો


વૃદ્ધના મોત બાદ રિપોર્ટ પોઝીટીવ આવ્યો


5 તારીખે ચાંદખેડા અમદાવાદથી નારોલી આવ્યા હતા


હરગોવનદાસ મનસુખલાલ ત્રિવેદી ઉંમર:75

રહે. ચાંદખેડા ,અમદાવાદ


ડીસાની કોવિડ ભણસાલી હોસ્પિટલમાં થયું મોત


શ્વાસની તકલીફ થતા વૃદ્ધને ડીસા ભણસાલીમા ખસેડાયા હતા


આ સાથે જિલ્લામાં મૃત્યુઆંક ત્રણ થયો


બનાસકાંઠા જિલ્લામાં સ્વસ્થ થયા 25


જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ:79

Download Our B K News Today App



Related News