સમગ્ર બનાસકાંઠામાં સસ્તા અનાજનું ફ્રી માં વિતરણ થયું ચાલુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-01 11:30:59
  • Views : 739
  • Modified Date : 2020-04-01 11:30:59

સમગ્ર બનાસકાંઠામાં  સસ્તા અનાજનું વિતરણ ચાલુ કરાયું છે જેમાં ગામડાઓમાં ગામના સરપંચ , શિક્ષસ તેમજ તલાટીએ સાથે મળીને વિતરણ કર્યું છે રેશનીંગની દુકાનોમાં સસ્તા અનાજનું વિતરણ ચાલુ થતાં લાભાર્થીઑ દ્વારા ભારે ભીડ પણ જોવા મળી હતી .સરકારની જાહેરાત મુજબ તારીખથી અનાજનું વિતરણ ફ્રી માં અનાજ  મળતાં લાભાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો. અમયક અમુક જગ્યાએ  ભારે ભીડ જામી જતાં પોલિસ સાથે રહીને સોસિયલ ડિસ્ટન્સ પણ રખાવ્યું હતું . તો ક્યાક લોકો કોઈ પણ સાંભળ્યા વગર અનાજની દુકાનો ઉપર તૂટી પડ્યા હતા 

Download Our B K News Today App



Related News