બનાસકાંઠા માટે સારા સમાચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-01 19:54:34
  • Views : 4911
  • Modified Date : 2020-05-01 19:54:34

બનાસકાંઠા એક બાજુ રાહતના સમાચાર તો બીજી બાજુ ખરાબ સમાચાર છે બનાસકાંઠામાં કોરોના પોઝીટીવ વધુ 10 લોકોને અપાઈ રજા છે .૧૦ દર્દીઓના  રિપોર્ટ નેગેટિવ આવતા પાલનપુરની બનાસ મેડિકલ કોવિડ-19 હોસ્પિટલ માંથી રજા અપાઈ છે સિવિલ હોસ્પિટલના મેડીકલ સ્ટાફે સ્વાગત કરી  વિદાય કર્યા છે જિલ્લામાં અત્યાર સુધી 14 લોકોને રજા અપાઈ . હજુ 17 જેટલા લોકો કોરોના પોઝિટિવ  કોવિડ-19  હોસ્પિટલમાં સારવાર હેઠળ છે . બનાસકાંઠા જિલ્લામાં કુલ  31 કોરોના પોઝીટીવ છે અત્યાર સુધી 14 લોકોને  રજા આપવામાં આવી છે . જિલ્લા માં આજે પણ એક મજાદર ના વ્યક્તિ નો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે 


Download Our B K News Today App



Related News