બનાસકાંઠા: ડીસામાં હિન્દુ યુવા સંગઠને નગરપાલિકામાં આપ્યું આવેદન પત્ર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-08-01 17:04:43
  • Views : 222
  • Modified Date : 2024-08-01 17:04:43

ડીસામાં હિન્દુ યુવા સંગઠને ગરપાલિકામાં આપ્યું આવેદન પત્ર. શ્રાવણ માસ દરમ્યાન ગેર કાયદેસર રીતે ચાલતા કતલખાના બંધ કરાવવાની કરી માંગ. ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર અને નાયબ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર. શ્રાવણ માસ દરમ્યાન કતલખાના અને નોન વેજની લારીઓ બંધ કરવાની માંગ. હિન્દુ યુવા સંગઠન, આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ, બજરંગ દાળ  અને કરણી સેના દ્વારા અપાયું આવેદનપત્ર. 

Download Our B K News Today App



Related News