બનાસકાંઠા જીલ્લા ક્ષત્રીય સમાજ દ્વારા ડીસા તાલુકાના નવનિયુકત સન્માનનીય સરપંચો ડેપ્યુટી સરપંચોનો સન્માન સમારોહ યોજાનાર છે જે અંતર્ગત બહાદુરસિંહ વાઘેલાના કાર્યાલય ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-02 12:21:03
  • Views : 231
  • Modified Date : 2022-04-02 12:21:03

 

 

બનાસકાંઠા જીલ્લા ક્ષત્રીય સમાજ દ્વારા ડીસા તાલુકાના નવનિયુકત સન્માનનીય સરપંચો ડેપ્યુટી સરપંચોનો સન્માન સમારોહ યોજાનાર છે જે અંતર્ગત બહાદુરસિંહ વાઘેલાના કાર્યાલય ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

બનાસકાંઠા જીલ્લા ક્ષત્રીય સમાજ દ્વારા ડીસા તાલુકાના નવનિયુકત સન્માનનીય સરપંચો ડેપ્યુટી સરપંચોનો સન્માન સમારોહ યોજાનાર છે જે તારીખ જે સન્માન સમારોહ વર્ધમાન જૈન વિહાર ભીલડી રોડ આખોલ ચાર રસ્તા  ડીસા ખાતે બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાશે.જેમાં મુખ્ય આયોજક તરીકે બહાદુરસિંહ વાઘેલા ગુજરાત પ્રદેશ પ્રમુખ અખિલ ભારતીય ક્ષત્રિય મંચ દિલ્હીવાળા રહેશે જેમાં મુખ્ય અતિથિ ઓમા પાટણના સાંસદ ભરતસિંહ ડાભી રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોર રાજ્યસભા સાંસદ દિનેશભાઇ અનાવાડિયા જિલ્લા ભાજપ પ્રમુખ બનાસકાંઠાના ગુમાનસિંહ ચૌહાણ  વગેરે તથા જિલ્લા તથા તાલુકા શહેરના તમામ અગ્રણીઓ કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહેશે કાર્યક્રમના મુખ્ય ઉદ્ઘઘાટકો માં માજી ગૃહ મંત્રી પ્રદેશ ભાજપ રજનીભાઇ પટેલ પ્રદેશ ભાજપ પ્રમુખ ભાજપ અને પ્રભારી બનાસકાંઠા નંદાજી ઠાકોર, ડીસા ધારાસભ્ય શશીકાંતભાઈ પંડયા બનાસકાંઠા ભાજપના પ્રભારી સુરેશભાઈ શાહ એપીએમસી ચેરમેન માવજીભાઇ દેસાઇ સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહેશે વધુમાં ઉલ્લેખનીય છે કે આ સન્માન સમારોહ ના કાર્યક્રમ બાદ સમસ્ત બનાસકાંઠા જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા તમામ આવનાર મહેમાનો અને ઉપસ્થિત રહેનારા લોકોને માટે સ્વરુચિ ભોજન નું પણ આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આજરોજ બહાદુરસિંહ વાઘેલાના કાર્યાલય ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

Download Our B K News Today App



Related News