બનાસકાંઠામાં વધુ એક કોરોના પોઝીટીવનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-06 19:18:35
  • Views : 5378
  • Modified Date : 2020-06-06 19:18:35

બનાસકાંઠામાં વધુ એક કોરોના પોઝીટીવનું મોત

કિશોર પઢીયારનું ડીસા કોવિડ હોસ્પિટલ માં સારવાર દરમ્યાન મોત થયું

કિશોર પઢીયાર નું આજે કોરોના પોઝીટીવ આવતા આઇશોલેશન વોર્ડમાં દાખલ કરાયો હતો

જિલ્લા મા અત્યાર સુધી કુલ 6 કોરોના પોઝીટીવ દર્દીના નિપજ્યા છે મોત

Download Our B K News Today App



Related News