બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી કોરોના પોઝીટીવ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-05 15:41:24
  • Views : 533
  • Modified Date : 2021-05-05 15:41:24

બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી કોરોના પોઝીટીવ

કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા કરાવ્યો હતો  ટેસ્ટ

છેલ્લા અઠવાડીયામા  સંપર્કમાં આવેલ તમામ લોકો ટેસ્ટ કરાવવા કરી અપીલ

શંકરભાઇ ચૌધરીએ ટ્વીટ કરી આપી માહિતી.

Download Our B K News Today App



Related News