બનાસડેરીએ કોરોનાગ્રસ્ત ગામોની 45 ડેરીનું દૂધ સ્વીકારવાનું બંધ કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-08 10:36:10
  • Views : 3450
  • Modified Date : 2020-05-08 10:36:10

બનાસડેરીના સંચાલક મંડળનો નિર્ણય

કોરોનાગ્રસ્ત ગામોની ડેરીનું દૂધ સ્વિકારવાનું બંધ કરાયું.

બનાસડેરીએ 45 ડેરીનું દૂધ સ્વીકારનો બંધ કર્યું.

કોરોના પોજેટિવ આવેલ ગામોની ડેરી પર દૂધ સ્વીકારવાનું બંધ કરાયું..

ડીસા,પાલનપુર, ધાનેરા,કાંકરેજ, દિયોદર અને દાંતીવાડા ની 45 ડેરી બંધ..

દૂધ સ્વીકારનું બંધ કરાતા પશુપાલકો મુંઝવણમાં


કયા તાલુકામાં કેટલી ડેરી બંધ તેનું વિગતવાર માહિતી


(1) પાલનપુર તાલુકામાં ફૂલ (6) ડેરી બંધ

ગઠામણ ,ભાગળ, વાસણી, ઠાકોર વાસ(વા), સામઢી


(2) વડગામ તાલુકામાં કુલ (3) ડેરી બંધ

મજાદર, ઇસ્લામપુરા, લક્ષ્મીપુરા (મજાદર)


(3)કાંકરેજ તાલુકામાં કુલ ૧૭ ડેરી બંધ

વડા-(9 મંડળી), રાનેર(3 મંડળી) ઉંબરી (2)મંડળી, ઇન્દુમણા(2 મંડળી)

માનપુર


(4)ડીસા તાલુકામાં કુલ (1 )ડેરી બંધ

આસેડા


(5) દિયોદર તાલુકામાં કુલ 5 ડેરી બંધ

સોની(4) સુરાણા


(6) દાંતીવાડા તાલુકામાં કુલ (1)ડેરી બંધ

ડાંગિયા


(7) વાવ તાલુકામાં કુલ (4)ડેરી બંધ

આકોલી ,માવસરી, દૈયપ,મીઠાવીચારણ


(8)થરાદ તાલુકામાં કુલ( 7) ડેરી બંધ

રતનપુર ,કારવી ,મોટી પાવડી, અંતરોલ, 

રાણેશરી(2),ભરડાશર


(9) ધાનેરા તાલુકામાં કુલ (1) ડેરી બંધ

મોટી ડુગડોલ


કુલ બનાસકાંઠાની 45 મંડળી બંધ

Download Our B K News Today App



Related News