ગઢમાં ખેડુત ઉપર ભુંડે હુમલો કરતા ઈજાગ્રસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-30 14:18:42
  • Views : 902
  • Modified Date : 2020-03-30 14:18:42

પાલનપુર ના ગઢ ખાતે એક ખેડુત ઉપર ભુંડ દ્રારા હુમલો કરાતાં ખેડુત ને હાથના ભાગે , કાનના ભાગે અને શરીર ના ભાગે ઈજાઓ થવા પામી હતી 

સમગ્ર બનાવ ની વિગત એવી છે કે ગઢ ખાતે રહેતા ધીરાજી શંકરજી ઠાકોર દ્રારા એરંડા નુ વાવેતર કરવામાં આવ્યુ છે અને એરંડા ના પાક ને વીણવા માટે આજે સવારે ખેતરમાં ગયા હતા તે દરમિયાન તેમના ખેતરમાંથી અચાનક એક ભુંડ આવી ને હુમલો કરતાં તેમના હાથના ભાગે બચકુ ભરતાં ઈજાઓ થવા પામી હતી

Download Our B K News Today App



Related News