થરાદ આસ્થા હોસ્પટલના આયુષ્માન કાંભાડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-02 11:50:39
  • Views : 954
  • Modified Date : 2019-12-02 11:50:39

થરાદ ખાતેની આસ્થા હોસ્પટલની આઈ.ડી. ઉપરથી ૬૦ કાર્ડ ડમી બનાવામાં આવ્યા છે. તેમજ કઈ જગ્યાએ તેનો ઉપયોગ થયો છે જેની તપાસ ચાલી રહી છે. તેમજ આસ્થા હોÂસ્પટલના ડોકટર હિરજીભાઈ પટેલે આયુષ્યમાન ઉપર ફરિયાદ નોંધાવી છે છતાંય આરોપીઓ હજી સુધી ફરાર છે. આરોગ્ય વિભાગના અધિકારીની મિલીભગતથી જ ડોકટરે ફરિયાદ નોંધાવી છે જેના સ્વઃબચાવ ખાતર દેખાવ કરવામાં આવ્યો છે.   થરાદની હોસ્પટલના કૌભાંડ બહાર આવી શકે તેના માટે જાર પકડવામાં આવ્યું છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ચાલુ કરવામાં આવી નથી.  થરાદની આસ્થા હોસ્પટલના ઓટીપી નંબરથી ૬૦ જેટલા ખોટા આયુષ્યમાન કાર્ડ બનાવવાનું કૌભાંડ થતું હોવાનું ૨૦ દિવસ પહેલા બહાર આવ્યું છતાં આરોગ્ય વિભાગે કોઈ ગંભીર પગલુ ભર્યુ નથી. થરાદ આરોગ્ય વિભાગના અધિકારી શંકાના દાયરામાં જાવા મળી રહ્યા છે.

Download Our B K News Today App



Related News