ડીસાની એસ.સી.ડબ્લ્યુ સ્કૂલથી ડીસાની બજારોમાં સ્વયંમ સેવકો દ્વારા રેલી મારફતે લોકોમાં જાગૃતિ લાવવામાં આવી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-12 11:25:30
  • Views : 282
  • Modified Date : 2021-10-12 11:25:30


ડીસાની એસ.સી.ડબ્લ્યુ સ્કૂલથી ડીસાની બજારોમાં સ્વયંમ સેવકો દ્વારા રેલી મારફતે લોકોમાં જાગૃતિ લાવવામાં આવી હતી.દર વર્ષે દશેરાના દિવસે એટલે કે વિજયાદશમીના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચલન નું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષની વાત કરવામાં આવે તો આ વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયા દશમી ના અગાઉથી જ આજે બાળ પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે યોજાયેલું બાળકોનુ પથ સંચલન શહેરના મુખ્ય માર્ગો પર ફર્યું હતું અને લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. ગણેવેશ માં નીકળેલી આ પથ સંચાલન દરમિયાન મોટી સંખ્યામાં બાળકો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્યો પણ જોડાયા હતા.

Download Our B K News Today App



Related News