ડીસા થેરવાડા ગામનાં જાગૃત નાગરિક દ્વારા માર્ગ પર દિશાસૂચક બોર્ડ મુકવા અને બાવળો હટાવવા માટે માર્ગ મકાન વિભાગમાં રજૂઆત કરાઈ હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-02 11:36:04
  • Views : 299
  • Modified Date : 2021-02-02 11:36:04

    ડીસા થેરવાડા ગામનાં જાગૃત નાગરિક દ્વારા માર્ગ પર દિશાસૂચક બોર્ડ મુકવા અને બાવળો હટાવવા માટે માર્ગ મકાન વિભાગમાં રજૂઆત કરાઈ હતી..જેમાં થેરવાડાથી ઝેરડા જતાં માર્ગ પર બોર્ડ મુકવા અને બાવળો હટાવા માટે રજૂઆત કરાઈ હતી..રોડની સાઈડમાં ગાંડા બાવળની કારણે ભયંકર અકસ્માત સર્જાવાની શક્યતા સેવાઈ રહયી છે ક્યારેક મોટા હેવી વાહનો બાવળોના કારણે અકસ્માતના ભોગ બનતા હોય છે..તેમજ આ માર્ગ ચાર રસ્તા હોવાથી દિશા બોર્ડ મુકવામાં આવે તો વાહનચાલકોને પડતી મુશ્કેલીને દૂર કરી શકાય તેમ છે...થેરવાડાથી ઝેરડા જતાં માર્ગ પરની સાઈડમાં કાચું કામ દુર કરી પાકું સાઈડ બનાવવાની માંગ કરાઈ છે..

Download Our B K News Today App



Related News