અમીરગઢ તાલુકા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તેમજ ધનપુરા ડેરીના સહયોગથી ગામને સેનેટાઇજ કરવામાં આવ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-13 11:37:21
  • Views : 218
  • Modified Date : 2021-05-13 11:37:21

     હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસ પોતાનો અડિંગો જમાવીને બેસેલો છે દેશમાં લાખોની સંખ્યામાં સંક્રમણના કેસ આવી રહા છે. હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટી રહા છે જેના કારણે લોકોમા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે દેશના કેટલાય રાજ્યોમા લોકડાઉનની પરિસ્થિતિ છે તેમ છતાં કોરોના પર કાબૂ મેળવી શકાતો નથી...કોરોનાની ચેન તોડવા માટે લોકો પોતાના કામ-ધંધા બંધ કરી ઘરમાં પુરાયેલા છે સરકાર દ્વારા પણ કોરોનાને કંટ્રોલ કરવા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.  પણ કોરોના પોતાનું તાંડવ કરવામાં સફળ થઈ રહો છે અને હવે તો કોરોના ગામડા તરફ આવતા લોકો વધુ ભયભીત બન્યા છે માટે લોકો પોતાને બચાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે આજ રોજ અમીરગઢ તાલુકાના ધનપૂરા ગામે ગુજરાત સત્રિયે ઠાકોર સેના તેમજ ધનપુરા ડેરીના સહયોગથી આખા ગામને સેનેટાઇજ કરવામાં આવ્યું હતું જેના કારણે કોરોના સંક્રમણથી બચી શકાય...આવા સમયે પ્રકારના કામ બિરદાવવા લાયક છે લોકોને પણ કોરોના વોરિયર તરીકે સલામ છે.

Download Our B K News Today App



Related News