લાખણી તાલુકાના જસરા ગામ ખાતે પ્રસિદ્ધ ૧૦ મો અશ્વ શો યોજાયો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-15 11:39:01
  • Views : 405
  • Modified Date : 2021-03-15 11:39:01

મહા શિવરાત્રીના પવિત્ર દિવસે લાખણી તાલુકાના જસરા ગામ ખાતે પ્રસિદ્ધ ૧૦ મો અશ્વ શો યોજાયો હતો. જેમાં અદંત વછેરાની કેટેગરીમાં ગાંધીનગરના જાણીતા અશ્વપ્રેમી અને સેકટર  ૨૮ માં રહેતા કુલદીપભાઈ દેસાઈ (મેઉ)ના રાજકેસર નામના વછેરાને બીજાે નંબર પ્રાપ્ત થતા સમગ્ર ગાંધીનગરનું ગૌરવ વધાર્યું હતું. આ પ્રસંગે મેળા સમિતિ દ્વારા ટ્રોફી, રોકડ પુરસ્કાર અને સર્ટિફિકેટ આપી અશ્વને સન્માનિત કરવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News