બનાસકાંઠા જિલ્લામાં તોકતે વાવાજોડાનની અશરને લઈ સરહદી વિસ્તારમાં 400 લોકોનું સ્થળાંતર કરાયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-19 12:26:16
  • Views : 316
  • Modified Date : 2021-05-19 12:26:16

    ગુજરાત રાજ્યના દરિયા કિનારે આવેલ દિવ અને ઉનામાં રાત્રે તોકતે વાવાજોડું ટકરાયું હતું.જેના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડાની અસર જોવા મળી હતી તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ વાવાઝોડાના કારણે ગત મોડી રાત્રીથી જ તેની અસર જોવા મળી હતી બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રે થી જ અનેક તાલુકાઓમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો ગુજરાત સરકાર દ્વારા પણ વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ જિલ્લાઓને સૂચના આપી દેવામાં આવી છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ વાવાઝોડાને પહોંચી વળવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રિથી શરૂ થયેલા વરસાદના કારણે અનેક વિસ્તારોને હાઈએલર્ટ કરી લોકોને સુરક્ષિત વિસ્તારોમાં ખસેડવાની તજવીજ હાથ ધરી છે .

    વાવાઝોડાની અસર હવે ધીરે ધીરે વધી રહી છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ બાદ આજે વહેલી સવારથી જ ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં રહેતા લોકોને જાનમાલને નુકસાન ન થાય તે માટે તંત્ર દ્વારા 400 જેટલા લોકોનું સ્થળાંતર કરાયુ છે સુઈગામ અને વાવ પંથક ના રાધાનેસડા,  ચોથાનેસડા સહિત આજુબાજુના 6 જેટલા ગામોના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અને મજૂરી અર્થે બહારથી આવેલા 400 જેટલા લોકોને નજીકની શાળાઓમાં સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તેમજ આ તમામ લોકોને રહેવાની જમવાની પૂરતી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે અને જ્યાં સુધી વાવાઝોડાની અસર પૂરી ન થાય ત્યાં સુધી આ તમામ લોકોને સલામત સ્થળે રહેવા માટેની સૂચના અપાઇ છે આ સિવાય સરહદી વિસ્તાર માં આવેલ તમામ ગામડાઓમાં પણ વાવાઝોડાની અસરના કારણે લોકોને સલામત સ્થળે રહેવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.ગુજરાત રાજ્યના દરિયા કિનારે આવેલ દિવ અને ઉનામાં રાત્રે તોકતે વાવાજોડું ટકરાયું હતું.જેના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડાની અસર જોવા મળી હતી તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ વાવાઝોડાના કારણે ગત મોડી રાત્રીથી જ તેની અસર જોવા મળી હતી બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રે થી જ અનેક તાલુકાઓમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો ગુજરાત સરકાર દ્વારા પણ વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ જિલ્લાઓને સૂચના આપી દેવામાં આવી છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ વાવાઝોડાને પહોંચી વળવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રિથી શરૂ થયેલા વરસાદના કારણે અનેક વિસ્તારોને હાઈએલર્ટ કરી લોકોને સુરક્ષિત વિસ્તારોમાં ખસેડવાની તજવીજ હાથ ધરી છે .


    વાવાઝોડાની અસર હવે ધીરે ધીરે વધી રહી છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ બાદ આજે વહેલી સવારથી જ ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં રહેતા લોકોને જાનમાલને નુકસાન ન થાય તે માટે તંત્ર દ્વારા 400 જેટલા લોકોનું સ્થળાંતર કરાયુ છે સુઈગામ અને વાવ પંથક ના રાધાનેસડા,  ચોથાનેસડા સહિત આજુબાજુના 6 જેટલા ગામોના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અને મજૂરી અર્થે બહારથી આવેલા 400 જેટલા લોકોને નજીકની શાળાઓમાં સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તેમજ આ તમામ લોકોને રહેવાની જમવાની પૂરતી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે અને જ્યાં સુધી વાવાઝોડાની અસર પૂરી ન થાય ત્યાં સુધી આ તમામ લોકોને સલામત સ્થળે રહેવા માટેની સૂચના અપાઇ છે આ સિવાય સરહદી વિસ્તાર માં આવેલ તમામ ગામડાઓમાં પણ વાવાઝોડાની અસરના કારણે લોકોને સલામત સ્થળે રહેવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

Download Our B K News Today App



Related News