આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકર 24

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-20 18:16:54
  • Views : 407
  • Modified Date : 2019-10-20 18:16:54

આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકર 24 ઓકટોબરે પાલનપુર પધારવાના છે.જેને લઇ રવિશંકરજીના અનુયાયીઓ દ્વારા આર્ટ ઓફ લિવિંગના આંતરરાષ્ટ્રિય પ્રશિક્ષક આનંદભાઇ દેસાઇની ઉપસ્થિતિમાં પાલનપુરમાં મહાસત્સંગનું આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકોએ સત્સંગનો લાભ લીધો હતો.આ ધ્યાન અને યોગ ગુરૂએ સર્વ ઉપસ્થિત જનતાને ધ્યાન અને યોગ કરવાથી શારીરિક થતા ફાયદા વિશે પ્રવચન આપીને સત્સંગની અનુભૂતિ કરાવી હતી.

Download Our B K News Today App



Related News