અર્બુદા વિદ્યાલય ડીસામાં મટકીફોડનો પ્રોગ્રામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-24 15:33:44
  • Views : 584
  • Modified Date : 2019-08-24 15:34:50


સત્તાવીસ ગામ આંજણા પટેલ સંચાલિત અર્બુદા વિદ્યાલય, ડીસામાં મટકીફોડ અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બાળકો દ્વારા કૃષ્ણ-રાધાનો પહેરવેશ પહેરીને મટકી ફોડવામાં આવી હતી અને બાળકો ટ્રેડીશનલ ડ્રેસમાં ગરબે રમ્યા હતા. જેમાં બધા વિદ્યાર્થીઓ સ્ટાફમિત્રો અને નવજીવન બી.એડ.ની તાલીમાર્થી બહેનોએ પગ ભાગ લઈ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ ખરા અર્થમાં જન્માષ્ટમીનું મહત્વ સમજાવ્યું હતું. 



Download Our B K News Today App



Related News