ડીસાના સાંઈબાબા મંદિર ખાતે મેલેરિયા વિરોધી માસની ઉજવણી કરવામાં આવી...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-22 11:42:57
  • Views : 247
  • Modified Date : 2022-06-22 11:42:57

 

  ડીસા થી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આરોગ્યની ટીમ દ્વારા મલેરિયાથી થતા રોગોને અટકાવવા માટે દરેક તાલુકામાં આરોગ્ય વિભાગની ટીમો બનાવી સર્વે કરવામાં આવી રહ્યો છે જેમાં ખાસ કરીને મલેરિયાથી થતા રોગને અટકાવવા હાલમાં આરોગ્ય વિભાગની ટીમ સતત લોકોના ઘરો સુધી પહોંચી તેમને જાગૃત કરવામાં આવી રહ્યા છે ત્યારે વરસાદી ઋતુમાં ડેન્ગ્યુ મેલેરિયાઅને ચિકનગુનિયા જેવા રોગોના થાય તેના ભાગ રૂપે લોકોને વિશેષ માહિતી આપીને માહિગાર કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સમજણ આપવામાં આવી હતી.ડીસાના તાલુકા હેલ્થ ઓફિસ ખાતે તમામ ડીસા મેડિકલ ઓફિસરની ટિમ સહિત લોકોએ વિવિધ મેલરીયા વિરોધી માસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં લોકોને આરોગ્ય વિભાગ દવરા તકેદારી રાખવાની સમજણ આપવામાં આવી હતી તેમજ આગામી ચોમાસાને ધ્યાને રાખીને વિવિધ ધાબા અને મકાનની છત પર પડેલા સર સમાનમાં વરસાદી પાણી ભરાવાના કારણે લોકોને મછરજન્ય રોગચાળાના ફેલાય તેના માટે તમામ આવી વસ્તુમાં નિકાલ કરી દેવો તેમજ  ભરાઈ ને રહેતું વરસાદી પાણીમાં ગપ્પી ફિશ પોરા નિદર્શન અને તેના ઉપયોગ વિશે લોકોને માહિત ગાર કરવામાં આવ્યાં હતાં....

Download Our B K News Today App



Related News