આજે ભીલડી હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-24 12:07:12
  • Views : 419
  • Modified Date : 2021-08-24 12:07:12

    આજે ભીલડી હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં સામસામે બે બાઇક ટકરાતાં બે લોકોને ગંભીર ઇજા પહોંચતા 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતા

ભીલડી નજીક આવેલા પ્રેટ્રોલ પંપ ની બે બાઇક સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકોને ઈજાઓ થવા પામી હતી..મળતી વિગતો મુજબ ભીલડી નજીક ના પેટ્રોલ પંપની સામે ના ભાગે હાઈવે પર બાઈક નં Gj 01 Dj 7460 અને GJ O8 BP 5420 સામસામે અથડાતાં બાઇક સવાર ખીમત ગામના ચેલભા દરબાર ના માથાં ના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી તેમજ મઘાભાઈ અજમલભાઈને પણ ઈજાઓ થતા 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતા.

Download Our B K News Today App



Related News