જૂનાગઢમાં નજીવી બાબતે ફાસ્ટફૂડના વેપારીઓ વચ્ચે થઈ બબાલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-05 15:22:34
  • Views : 96
  • Modified Date : 2023-10-05 15:22:34

જૂનાગઢમાં પણ મારામારીની ઘટના સામે આવી છે. જૂનાગઢના નરસિંહ તળાવ પાસેના વેપારીઓના મારામારીના CCTV સામે આવ્યા છે. નજીવી બાબતે ફાસ્ટફૂડના વેપારીઓ વચ્ચે મારામારી થઈ હોવાનું સામે આવ્યુ છે. તો મારમારી કરનાર બંન્ને વેપારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં પોલીસ બનાવ અંગે તપાસ હાથ ધરી છે.રાજ્યમાં અવારનવાર મારામારીની ઘટના સામે આવતી હોય છે. જૂનાગઢમાં પણ મારામારીની ઘટના સામે આવી છે. જૂનાગઢના નરસિંહ તળાવ પાસેના વેપારીઓના મારામારીના CCTV સામે આવ્યા છે. નજીવી બાબતે ફાસ્ટફૂડના વેપારીઓ વચ્ચે મારામારી થઈ હોવાનું સામે આવ્યુ છે તો મારમારી કરનાર બંન્ને વેપારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.આ સમગ્ર ઘટનામાં પોલીસ બનાવ અંગે તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ વડોદારના ગોત્રી વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્ષમાં અસામાજીક તત્વોએ વેપારી પર હુમલો કર્યો હતો. હુમલો કરના 6 આરોપી પોલીસ સકંજામાં છે. અસામાજિક તત્વો વારંવાર દારુ પીને હેરાન કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News