'વર્દી વિનાના અધિકારી કોર્ટમાં ઉપસ્થિત રહેવાને લાયક નહીં'.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-09 15:05:45
  • Views : 62
  • Modified Date : 2023-12-09 15:05:45

ગુજરાત હાઇકોર્ટે  યુનિફોર્મ વિના કોર્ટમાં હાજર થયેલા પોલીસકર્મી સામે લાલઆંખ કરી છે. વાત જાણે એમ છે કે, હવે વર્દીની દરકાર ન કરનારા પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરાશે. HCએ યુનિફોર્મ વિના કોર્ટમાં હાજર થયેલા પોલીસકર્મી સામે લાલઆંખ કરી હતી. આ સાથે ખાખી વર્દીની દરકાર ન કરતા પોલસ અધિકારીઓથી હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. હાઇકોર્ટમાં યુનિફોર્મ વિના કોર્ટમાં હાજર થયેલા પોલીસકર્મી સામે લાલઆંખ કરતાં કહ્યું છે કે, આવા અધિકારી કોર્ટમાં ઉપસ્થિત રહેવા માટે લાયક નહીં. યુનિફોર્મ વિનાના કોઇ પણ અધિકારી સામે કાર્યવાહી થશે. આ સાથે હાઇકોર્ટે કહ્યું કે, યુનિફોર્મ વિનાના કોઇ પણ અધિકારી સામે ન્યાયિક કાર્યવાહી કરાશે. હાઇકોર્ટે કહ્યું કે, જે ખાખી વર્દીની દરકાર નથી કરતા તેવા પોલીસકર્મી સામે કાર્યવાહી થશે.

Download Our B K News Today App



Related News