થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલ.સી.બી.દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડવામા આવ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-18 12:20:23
  • Views : 472
  • Modified Date : 2021-10-18 12:20:23

 

 થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીના આધારે તપાસ કરતાં એક સ્વિફ્ટ ગાડી નં. GJ-05-jl-3818 માં ભારતીય બનાવટના વિદેશી દારૂની  બોટલ નંગ-708/- કિ.રૂ.1,26,960/-તથા ગાડીની કિ.રૂ.3,50,000/- તથા મોબાઈલ નંગ.-2 કી.રૂ.10000 મળી એમ  કુલ મુદામાલ કિ.રૂ.4,86,960/-ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક મોહનલાલ સાવતારામ વિશ્રોઈ તથા નરેસ રામનીવાસ વિશ્નોઈ રાજસ્થાનવાળાને પકડી પડ્યા હતા તથા માલ ભરાવનાર રાજસ્થાના ગરડાલી ઠેકાનો સંચાલક તથા માલ મંગાવનાર વિરેન્દ્રસિંહ ઉફે દજુભા હકુભા ઉફે વનરાજસિંહ વાઘેલા વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Download Our B K News Today App



Related News