ડીસામાં પૈસાને લેતીદેતી મામલે એક યુવકનું અપહરણ થયું હોવાની ઘટના સામે આવી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-13 12:56:44
  • Views : 335
  • Modified Date : 2022-08-13 12:56:44


ડીસામાં પૈસાને લેતીદેતી મામલે એક યુવકનું અપહરણ થયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં LCB સહિત ડીસા પોલીસે અલગ અલગ ટીમો બનાવી યુવકને અપહરણકારો ના ચૂંગલમાંથી છોડાવ્યો હતો અને ત્રણેય અપહરણકારોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે


ડીસા માં પ્રીતમ નગર પાસે રહેતા પ્રકાશ દેસાઈ નામના યુવકનો અપહરણ થયું હતું અપહરણકારોએ દિવસનું અપહરણ કર્યા બાદ તેના પિતા અમરતભાઈ આલ પાસે એક લાખ રૂપિયાની ખંડળી માગી હતી અને પૈસા નહીં આપે તો તેમના દીકરાને ધ્યાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ડીસા પોલીસ માટે નોંધાઈ હતી જે મામલે જિલ્લા એલસીબી અને ડીસા ની પોલીસે તાત્કાલિક ધોરણે અલગ અલગ ધીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલસની મદદથી તપાસ શરૂ કરી હતી બાદમાં એક લાખ રૂપિયાની ખંડણી લઈને બોલાવેલી જગ્યા પર પોલીસ અલગ અલગ વેસ ધારણ કરી પહોંચી ગઈ હતી તેમજ પૈસા લેવા માટે આવેલ અપહરણકારોની પકડી તેમની જંગલમાંથી આપ્યા તીવ્ર પ્રકાશ હાલ ને મુક્ત કરાવ્યો હતો તેમજ અપહરણ કરનારરણજીતસિંહ વાઘેલા, વિક્રમ વાઘેલા, ઇશ્વરસિંહ ભાંગા ની અટકાત કરી આગળની તપાસ હાથ ધરી હતી પૂછપરછ કરતા તેઓએ પૈસાની લેતીતી મામલે યુવકનું અપહરણ કર્યું હોવાનું ધ્યાને આવ્યું તો જો કે પોલીસે અત્યારે ત્રણેય અપર્ણકારોની અટકાયત કરી રિમાન્ડ મેળવવાની તજવીશ હાથ કરી છે


Download Our B K News Today App



Related News