બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગરૂડા અપના વિરોધમાં આવેદનપત્ર અપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-26 11:40:21
  • Views : 236
  • Modified Date : 2021-11-26 11:40:21

 

આજરોજ બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અન્વયે પ્રાથમિક શિક્ષકોને બી.એલ..ની કામગીરી દરમિયાન જે ફોર્મ ભરવાના થાય ફોર્મ online એટલે કે ગરૂડા એપ માં ડાઉનલોડ કરી કામગીરી કરવાની આદેશ કરવામાં આવ્યો હતો બાબતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નિર્વાચન આયોગ ગાંધીનગર મુકામે બરોડા એપ માંથી મુક્તિ આપવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી બાબતે ગાંધીનગર મુકામે રજૂઆત કરતાં એપ ડાઉનલોડ કરવી ફરજીયાત નથી એવું જણાવવામાં આવેલ તેમ છતાં કેટલીક જગ્યાએ ફરજિયાત પણે એટલે કે ફોર્સ કરવા આવતો હોય વખતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં તાલુકા કક્ષાએ મામલતદારશ્રીને તેમજ જિલ્લા કક્ષાએ જિલ્લા સંઘ દ્વારા કલેકટરશ્રી ને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવવા નો કાર્યક્રમ આપવામાં આવેલ હતો જે અન્વયે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજયભાઈ દવે ની અધ્યક્ષતા માં કલેકટર બનાસકાંઠા અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં ડીસા તાલુકાના શિક્ષકો પણ જોડાયા હતા. અને પોતાની માંગણીઓ તાત્કાલિક દૂર થાય તે માટે રજુવાત કરવામાં આવી હતી.

 

Download Our B K News Today App



Related News