ડીસામાં ચેક રિટર્ન કેસમાં એક આરોપીને ડીસા કોર્ટે છ માસની સજા ફટકારી છે..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-06 10:45:44
  • Views : 333
  • Modified Date : 2022-05-06 10:45:44

ડીસામાં ચેક રિટર્ન કેસમાં એક આરોપીને ડીસા કોર્ટે છ માસની સજા ફટકારી છે..

 

ડીસા કોર્ટે ચેક રિટર્ન કેસ મામલે આરોપી ને છ માસની સજા નો હુકમ કર્યો હતો

ડીસા ના રાણપુર ખાતે રહેતા મુકેશકુમાર હરિજી પ્રિન્ટિંગ નો વ્યવસાય કરે છે અને માલગઢ ખાતે રહેતા કિરીટકુમાર  દસરથભાઈ માળી લોન એજન્ટ તરીકે કામ કરે છે અને બન્ને વચ્ચે પરિચય કેળવાયેલ અને બને વચ્ચે  મનદુઃખ થતા ફરિયાદ થયેલી અને બાદ માં સમાધાન થતા  કિરીટભાઈ એ મુકેશભાઈ ને તારીખ ૧૩૮૨૦  ના રોજ ૧,૩૮ ,૦૦૦ ચુકવી આપવા બાંયધરી અને તેનો કરાર પણ થયેલ  અને મૂકેશભાઈ  આ રૂપિયા ની ઉઘરાણી કરતા કિરીટભાઈ ૧૪૮૨૦ ના રોજ મહિન્દ્રા બેન્કનો  ૧,૩૮,૦૦૦ નો ચેક મુકેશભાઈ ને આપેલ  જે ચેક મુકેશભાઈ એ બેન્ક માં નાખતા બેલેન્સ ના હોવાથી ચેક પરત આવેલ  અને આ બાબતે મુકેશભાઈ એ  કોર્ટ માં ફરિયાદ કરી ૧૩૮ મુજબ નોટિસ આપેલી અને જે બાબત નો કેશ ડીસા કોર્ટ માં ચાલી જતા  ડીસા કોર્ટે  તેનો ચુકાદો આપતા આરોપી કિરીટભાઈ દસરથભાઈ માળી ને કલમ ૧૩૮ માં કસુરવસર ઠેરવી ને છ માસ ની સાદી કેદ ની સજા નો હુકમ કરેલ તેમજ  વળતર પેટે ૧,૩૮,૦૦૦ આગામી (૬૦) દિવસ માં  મુકેશભાઈ નો હુકમ કરેલ અને જો આરોપી આ રકમ.ના  ચૂકવે તો વધુ એક માસ ની સાદી કેદ ની સજા નો હુકમ કરેલ છે

 

Download Our B K News Today App



Related News