બનાસકાંઠાના પાલનપુર હાઈવે પર ઊભેલી ટ્રક પાછળ એક બસ ઘુસી જતા અકસ્માત સર્જાયો : 23 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-18 11:51:02
  • Views : 377
  • Modified Date : 2022-05-18 11:51:02

બનાસકાંઠાના પાલનપુર હાઈવે પર ઊભેલી ટ્રક પાછળ એક બસ ઘુસી જતા અકસ્માત સર્જાયો : 23 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

બનાસકાંઠાના પાલનપુર હાઈવે પર ઊભેલી ટ્રક પાછળ એક બસ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો..જેમાં  23 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

બસ અને ટ્રક અકસ્માતમાં 3ના મોત અને 23 લોકો થયા હતા ઘાયલ

 

બનાસકાંઠા જિલ્લા ના પાલનપુર હાઈવે પર તારીખ 14 મેં 2022 ના વહેલી પરોંઢે ત્રણ વાગ્યાના સમયે એક બસ ઉભેલા ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી હતી અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા અને 23 જેવા લોકો ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

 

બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર-અમદાવાદ હાઇવે પર એક બસ ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા જ ઘટનાસ્થળ પર સ્થાનિક લોકો દોડી પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોને બસમાંથી બહાર નીકળવાના પ્રયત્નો હાથ ધર્યા હતા જોકે અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા અને 23 જેટલા લોકો ઘાયલ થયા હતા બનાવના પગલે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા જોકે મોડી રાત્રે બનાવના હાલ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે

Download Our B K News Today App



Related News