અમરેલીમાં જાફરાબાદના દરિયામાં વાવાઝોડાની અસર વર્તાઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-09 14:24:55
  • Views : 115
  • Modified Date : 2023-06-09 14:24:55

 અમરેલીના જાફરાબાદનાદરિયામાં  ની અસર વર્તાઈ રહી છે.શિયાળબેટ અને ધારાબંદરના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં મોજા ઉછળતા તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.મેરીટાઇમ પોર્ટ અને કોસ્ટગાર્ડ દરિયાની ગતિવિધિ ઉપર સતત નજર રાખી રહ્યુ છે.રાજુલા, પીપાવાવ, જાફરાબાદના દરિયા કાંઠાના ગામડાઓ એલર્ટ પર છે. જ્યારે જાફરાબાદ બંદર પર 2 નંબરનું સિગ્નલ યથાવત જાફરાબાદ સહિત દરિયાકાંઠે ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો હતો. બપોર બાદ જિલ્લા કલેક્ટર અધિકારીઓ સાથે બેઠક યોજશે તેમજ વાવાઝોડાની સ્થિતિ અંગે બેઠકમાં ચર્ચા કરાશેગુજરાતમાં રિયામાં  કરંટ જોવા મળી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા, અમરેલી, કચ્છ, વડોદરા, ધીનગર, જામનગરના દરિયામાં મોજા ઊંચા ઉછળી રહ્યાછે.  વડોદરામાં  સંભવિત વાવાઝોડાના ખતરાને લઇને તંત્ર એલર્ટ છે. જરોદ ખાતે NDRFની 12 ટીમો અત્યાધુનિક સાધનો અને તાલીમબદ્ધ જવાનો સાથે સજ્જ છે.

Download Our B K News Today App



Related News