અમીરગઢ-ધનપુરા CNG પંપ જોડે સર્જાયો અકસ્માત : રિક્ષામાં સવાર ચાર લોકો ગંભીર રૂપે ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-27 10:45:14
  • Views : 319
  • Modified Date : 2022-07-27 10:45:14


અમીરગઢના ધનપૂરા નજીક આવેલ સી એન જી પંપ નજીક અકસ્માત સર્જાયો મળતી માહિતી અનુસાર આબુરોડ તરફ થી પુર ઝડપે આવતી અલ્ટો કાર નં gj ૨૪ k ૧૪૨૫ આગળ જતાં રિક્ષા નં gj ૦૮ AV ૧૪૫૮ ચાલકને ધડાકા ભેર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો દરમિયાન રિક્ષામાં કુલ ૪ લોકો સવાર હતા જેમાં ચાલક સહિત ૩ લોકો ને ગંભીર ઈજાઓ પહોંચતા આસપાસના લોકોએ એકઠાં થઈ ગયાં હતાં એકઠાં થયેલા લોકોએ અકસ્માતમાં ભોગ બનનાર લોકોને રિક્ષા સાઈડમાં માં કરી ને ૧૦૮ ની ટીમને જાણકારી આપી હતી ગંભીર ઈજાઓ પોહચતાં ૧૦૮ ની ટીમે વધુ સારવાર માટે પાલનપુર ખસેડાયા હતાં બનાવને પગલે રોડ પર વાહનોની લાંબી લાઈન લાગી હતી ને જોવા માટે લોકોના ટોળા થયા હતા.

Download Our B K News Today App



Related News