અમીરગઢ અને ઇકબાલગઢ પંથક માં વરસાદી ઝાપટું પડતા ઉકળાટ થી રાહત થઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-18 11:40:43
  • Views : 247
  • Modified Date : 2022-07-18 11:40:43

અમીરગઢ અને ઇકબાલગઢ પંથક માં વરસાદી ઝાપટું પડતા ઉકળાટ થી રાહત થઈ

 

 

અમીરગઢ અને ઇકબાલગઢપંથક માં અસહ્ય ઉકળાટ અને બફારા બાદ રવિવાર ના બપોરે અચાનક વાતાવરણ માં પલટો આવ્યો હતો અને વરસાદી ઝાપટું પડતા લોકો બફારા થી રાહત મેળવી હતી.

      અમીરગઢ અને ઇકબાલગઢપંથક માં રવિવાર ના બપોરે અચાનક વાતાવરણ માં પલટો આવ્યો હતો અને કાળા ડીમાંગ વાદળો વચ્ચે વરસાદી ઝાપટું પડતા રોડ પર વરસાદી પાણી રેલાયું હતું.જોકે વરસાદી ઝાપટા બાદ લોકો ઉકળાટ અને બફારા થી રાહત મેળવી હતી.

અત્રે ઉલ્લેખનીય છેકે,અમીરગઢ તાલુકા માં વીસેક દિવસ બાદ છેલ્લા બે દિવસ થી વાતાવરણ ખુલ્લું થતા ખેડૂત પુત્રો હરખાયા હતા પરંતુ રવિવારે પુન વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો ની ચિંતા વધી ગઈ છે...

 

Download Our B K News Today App



Related News