અમીરગઢના ખારા ગામની સીમમાં રીંછના હુમલાથી એક વ્યક્તિ ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-11 06:51:54
  • Views : 512
  • Modified Date : 2019-04-11 06:51:54

અમીરગઢ (તા) ના ખારા ગામમાં સવારના આશરે પઃ૦૦ વાગ્યાની આસપાસ રીંછ જંગલમાં પાણી પીવા માટે નીકળ્યો હતો. પરંતુ જંગલમાં પાણીની ન મળતા તે ખારા ગામના ભલાભાઈ જાટાણા (રહે.જાટાણા, રાજસ્થાન) કે જેઓ ખારા ગામમાં મહેમાનગતી કરવા માટે આવ્યા હતા. જેઓ પર સવારના સમયે  રીંછે અચાનક હુમલો કરી દેતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા.
જેથી તેમને  સારવાર માટે તાત્કાલિક ૧૦૮ વાન દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


Download Our B K News Today App



Related News