અંબાલાલની નવી આગાહી આવી સામે, 12 થી 15 જૂન સૌરાષ્ટ, ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-31 14:01:54
  • Views : 195
  • Modified Date : 2025-05-31 14:01:54

રાજ્યમાં વરસાદ અંગે અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે.. તેમણે 10 થી 12 જૂન મુંબઈમાં વરસાદની શક્યતા દર્શાવી છે.. અને 12 થી 15 જૂન સૌરાષ્ટ, ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે 18 જૂન પછી બંગાળની ખાડીમાં સિસ્ટમ વધારે મજબૂત બનશે..અને 24 જૂન આસપાસ સારો વરસાદ નોંધાશે.

2

દેશમાં 13 થી 15 જૂન દરમ્યાન પણ સારો વરસાદ નોંધાશે તેવી આગાહી તેમણે કરી છે. અંબાલાલે જૂલાઇ મહિનામાં સારો વરસાદ વરસવાની આગાહી કરી છે.. તેમણે કહ્યું કે જુલાઇ મહિનામાં પવનનું જોર વધાર રહેશે.. આ વર્ષે એકંદરે ચોમાસું સારુ રહેશે તેવું તેમણે જણાવ્યું.

Download Our B K News Today App



Related News