ટિકટોક ગર્લ અલ્પિતા ચૌધરીનો નવો વિડીયો આવ્યો સામે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-01 11:34:37
  • Views : 725
  • Modified Date : 2019-09-01 11:34:37

અલ્પિતા ગણપતિ બાપા સાથે ટિકટોક વીડિયો બનાવતા નજરે પડ્યા હતા. સાથે જ તેમને માટીના ગણપતિની સ્થાપના કરવા માટે લોકોને અપીલ કરી હતી.ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિની બોલબાલા

આગામી 2 સેપ્ટમ્બર ના રોજ ગણેશ ચતુર્થી આવી રહી છે ત્યારે સમગ્ર દેશ દુંદાળા દેવ ગણેશને વધાવવા આતુર છે અને માટી માંથી બનેલ ગણેશની મૂર્તિ પવિત્ર ગણાય છે. ત્યારે હવે પાટણના નગરજનો પણ શ્રી ની આરાધના પૂજા અને ભક્તિ માટે ઉમળકો જાગ્યો છે. ત્યારે ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિની બોલબાલા વધી છે આજે પાટણના હિંગલાચાચર વિસ્તારમા ઓતિયા પરિવાર દ્વારા વર્ષોથી માટી માંથી ગણેશની મૂર્તિ બનાવી પર્યાવરણનું જતન કરે છે.

Download Our B K News Today App



Related News