કાંકરેજ તાલુકાના શિહોરી સામૂહિક આરોગ્ય વિભાગ ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં અલ્પેશ ઠાકોરે મુલાકાત લીધી..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-15 11:32:53
  • Views : 255
  • Modified Date : 2021-05-15 11:32:53

     કાંકરેજ તાલુકાના  શિહોરી સામૂહિક આરોગ્ય વિભાગ ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં અલ્પેશ ઠાકોરે  મુલાકાત લીધી..હતી રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તેમજ ડી.ડી.જાલેરા સહીત મુકેશ ઠાકોરએ  મુલાકાત લઈ કોરોના કાળમાં જીવના જોખમે દર્દીઓની સેવા કરી જીવ બચાવે છે તે માટે સમગ્ર આરોગ્ય કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે વેન્ટિલેટર ની સુવિધા ઉપલબ્ધ હોવાથી સરકાર પાસે રજૂઆત કરવા માટે અલ્પેશ ઠાકોર ખાતરી આપી હતી અને કોરોના વાઇરસની કટોકટીમાં ધીરજ જાળવીને દર્દીઓ માટે કાળજી રાખીને યોગ્ય સમયે દવા અને ખોરાક માટે વિનંતી કરી હતી.. ત્યારે અલ્પેશ ઠાકોર તેમજ ડી ડી જાલેરાની ટીમ સતત મુલાકાત લઈ ને દર્દીઓ ને હૂંફ આપીને મન મજબૂત બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News