થરાદના દુધવા નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-22 11:55:56
  • Views : 597
  • Modified Date : 2019-10-22 11:55:56

બનાસકાંઠાના થરાદ તાલુકાના થરાદથી સાંચોર હાઇવે પર દિન-પ્રતિદિન અકસ્માતનો વધારો થઇ રહ્યો છે. ત્યારે ગતરોજ થરાદના દુધવા નજીક સવારના ચાર વાગ્યા આસપાસ ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતં ટ્રેલર લક્ઝરી અને ટેમ્પો વચ્ચે સર્જાયો હતો. અકસ્માતમાં ઘાયલ થહેલ મુસાફરોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ અકસ્માતની જાણ થતાં થરાદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને હાઈવેપર ત્રિપલ અકસ્માત થતા ટ્રાફિક ચક્કાજામ થયો હતો.  અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

Download Our B K News Today App



Related News