અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દાંતીવાડા શાખા દ્વારા મોડેલ સ્કૂલ દાંતીવાડા ખાતે વિશ્વ નારી દિવસ નિમિત્તે ભણતરમાં સારી તાલુકા અને જિલ્લા કક્ષાએ નંબર લાવતી વિદ્યાર્થીનીઓને ઇનામ અને સર્ટીફિકેટ આપી સન્માનિત કરવામાં આવી હતી..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-09 12:01:22
  • Views : 190
  • Modified Date : 2022-03-09 12:01:22



અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દાંતીવાડા શાખા દ્વારા મોડેલ સ્કૂલ દાંતીવાડા ખાતે વિશ્વ નારી દિવસ નિમિત્તે ભણતરમાં સારી , તેમજ તાલુકા અને જિલ્લા કક્ષાએ નંબર લાવતી વિદ્યાર્થીનીઓને ઇનામ અને સર્ટીફિકેટ આપી સન્માનિત કરવામાં આવી હતી..

આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દાંતીવાડા શાખા દ્વારા મોડેલ સ્કૂલ દાંતીવાડા ખાતે વિશ્વ નારી દિવસ નિમિત્તે ભણતરમાં સારી , તેમજ તાલુકા અને જિલ્લા કક્ષાએ નંબર લાવતી વિદ્યાર્થીનીઓને ઇનામ અને સર્ટીફિકેટ આપી સન્માનિત કરવામાં આવી હતી..નગર મંત્રી વિપુલભાઈ રાતડા અને નગર અધ્યક્ષસ્મિથ પાંડેની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યૂ હતું..આ કાર્યક્રમમાં જશમીબેન પટેલ હાજર રહ્યા હતા

Download Our B K News Today App



Related News