અમદાવાદમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા નિવારવા 105 બિલ્ડિંગના બેઝમેન્ટ પાર્કિંગના દબાણો તોડવામાં આવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-11 11:04:40
  • Views : 329
  • Modified Date : 2020-03-11 11:04:40

અમદાવાદ શહેરમાં છેલ્લા અઠવાડિયામાં 10 બિલ્ડિંગના બેઝમેન્ટ પાર્કિંગમાંથી દબાણો તોડી પાડવામાં આવ્યા છે. જેનાથી પાર્કિંગની જગ્યા ખુલ્લી થઈ ગઈ છે. જેમાં કુલ 1805 ચોરસ મીટરના દબાણો તોડી પડાયા છે.આમ આ પ્રકારની પ્રવૃતિ આગામી 29 જાન્યુઆરીથી હાથ ધરવામાં આવેલી છે. આ ઝુંબેશ દરમિયાન અત્યાર સુધીમાં 105 બિલ્ડિંગોના બેઝમેન્ટના પાર્કિંગમાંથી ગેરકાયદે દબાણો તોડી પાડીને 16,906 ચોરસ મીટર પાર્કિંગની જગ્યા દબાણમુક્ત કરવામાં આવી છે. આમ આ તમામ દબાણો દૂર કરવાની સાથે કોર્પોરેશને કુલ 35.42 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News