અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગના ચેકીંગમાં ત્રણ બોગસ તબીબ ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-13 15:21:16
  • Views : 357
  • Modified Date : 2020-02-13 15:21:16

અમદાવાદમાંથી ત્રણ બોગસ તબીબ ઝડપાયા છે. મનપાના આરોગ્ય વિભાગના ચેકીંગમા તબીબો ઝડપાયા છે. મનપા દ્વારા ત્રણેય બોગસ તબીબના ક્લિનિકને સીલ કરાયા છે. જેમાં નારોલ, દાણીલીમડા અને વટવામા બોગસ ક્લિનિક ચાલતું હતું. દાણીલીમડામા ડૉ.સમીર બિસ્વાશનું રાજ ક્લિનિક સીલ કરાયુ હતુ. વટવામાં ડૉ. ગિરીશ શાહનું જલારામ ક્લિનિક તેમજ નારોલમા ડૉ.એસ.કે.રાયનું રાય ક્લિનિકને સીલ મારવામાં આવ્યું હતુ. એલોપેથીક સારવાર માટે અધિકૃત ન હોવા છતાં લોકોને સારવાર આપતા હતા

Download Our B K News Today App



Related News